pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

વરસાદ

4.8
686

ચોમાસામાં વરસાદ ખેંચાતા એક યુવાન ખેડૂપુત્ર મેઘરાજાને રીઝવવા માટે કાવ્યાત્મક પત્ર લખીને વિનવે છે.

હમણાં વાંચો
લેખક વિશે
author
પી.આર.આહીર

પરિચય:-મારા પરિવારમાં દાદી,માતા-પિતા,ચાર ભાઈઓ તથા એક બહેન. આમ તો મધ્યમ વર્ગમાં ઉછરેલ; અને બાળપણથી જ વાંચનનો શોખ, હાઇસ્કૂલમાં સર્જન શક્તિના પાઠ ભણેલ. કોલેજકાળ દરમ્યાન મળેલ મિત્રો અને ગુરુજીથી વર્તમાન સમય સાથે ડગ ભરતા શીખેલ. અભ્યાસમાં અભિરૂચિ ઓછી,પણ વાંચન/લેખનમાં પાવરદ્યો હા....! માતૃભાષાનું ગૌરવ વધારવાની નેમ લીધી છે. અને સતત્ તેને વળગીને ચાલી રહ્યો છું. વ્યવસાય:- પોલીસ ડિપાર્ટમેન્ટમાં અનાર્મ હેડ કોન્સ્ટેબલ તરીકે બગદાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Ashuu Shiyal
    12 એપ્રિલ 2018
    OMG.... Suparrrrrr 👏👏👏
  • author
    Mulraj
    21 ડીસેમ્બર 2018
    nice
  • author
    Mahesh Vaghela
    21 જુલાઈ 2019
    હા,બહું જ જરૂર છે એના આવાની. ખબર નહીં બે વર્ષથી કેમ એ રિસાયો છે?😏😏😏
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Ashuu Shiyal
    12 એપ્રિલ 2018
    OMG.... Suparrrrrr 👏👏👏
  • author
    Mulraj
    21 ડીસેમ્બર 2018
    nice
  • author
    Mahesh Vaghela
    21 જુલાઈ 2019
    હા,બહું જ જરૂર છે એના આવાની. ખબર નહીં બે વર્ષથી કેમ એ રિસાયો છે?😏😏😏