pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

વર્ષા એ કહ્યું

2931
3.8

નૈઋત્યથી એક વાયરો દોડતો આવ્યો 'ને છોકરીની ઘઉંવર્ણી ત્વચા પર ક્યારના એદીની જેમ આળોટતા પરસેવાનો હાથ પરાણે ખેંચીને એને ઉડાડી લઇ ગયો. ત્વચાની તપિશ જરા ઓછી થઈ પણ પરસેવો એની ખારાશ ત્યાં જ છોડતો ગયો. કોઈ ...