pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

વિચાર સ્ફુર્યો કે... 😊

3
5

તાજો વિચાર સ્ફુર્યો કે, માનવ પોતાના  પહેલા રુદન સાથે જીવન માં નાનું એવું રોકાણ કરે છે. જીવન આખું લાગણી નો વિનિમય કર્યે રાખે છે, ત્યારે માંડ કરી ને મૃત્યુ પછી ના થોડાક સાચા રુદન કમાઈ શકે છે. જે સાચા ...