pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

વિશેષ મળે....

6
4.7

સંબંધો જો ગણું તો આંગળીઓના ટેરવાં પણ વધારે પડે ... પણ એ સંબંધોમાંય  એક લાગણી નો સંબંધ વિશેષ મળે ... ડૂબી જાઉં કોઈની આંખમાં છતાં તેનો કોઈ રંગ ન મળે ... પણ નજરોમાં પ્રેમની એકાદ નજર તો અનિમેષ  મળે .... ...