સહુ ચલો જીવતા જંગ, બ્યૂગલો વાગે; યા હોમ કરીને પડો ફતેહ છે આગે. કેટલાંક કરમો વિષે, ઢીલ નવ ચાલે, શંકા ભય તો બહુ રોજ, હામને ખાળે; હજી સમય નથી આવિયો, કહી દિન ગાળે, જન બ્હાનું કરે નવ સરે, અર્થ કો કાળે; ...