pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

યાદગાર કિસ્સો

219
4.5

આજે મને એક પ્રવાસ દરમ્યાન અનુભવાયેલો કિસ્સો યાદ આવી ગયો. અમે એક હોટલ પર જમીને પાછા ફરી રહ્યા હતાં.અમારો ડ્રાઇવર આગળ ચાલી રહ્યો હતો,એના માથા પર એક કાબરનું બચ્ચું પડ્યું.એણે તરત એને હાથમાં લઇ લીધું,હું ...