pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

“યાદો ને યાદ કરવાની રીત”

33
4.8

યાદો સંગ્રહ કરવા માટે ભુતકાળ અને આજ નાં સમય માં તફાવત કેટલો ? થોડો વિચાર ચોક્કસ કરજો, અને જવાબ મને નહીં પણ ખુદ ને આપજો, જોકે આ સવાલ નો જવાબ બધા જ વ્યક્તિઓ માટે ચોક્કસ અલગ અલગ હશે ! લેખક જેમ સાગર ...