pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

ઝેન બૌદ્ધ ધર્મની એક ધ્યાન પદ્ધતિથી પણ વિશેષ તો એક જીવન પદ્ધતિ છે.  ઝેનકથાઓ થોડામાં ઘણું બધુ કહી દેતી માર્મિક કથાઓ છે, જેને સમજવાથી જીવન પ્રત્યેના વ્યવહારમાં  અને દ્રષ્ટિકોણમાં આમૂલ પરિવર્તન આવી ...