pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

એક મહાભારત ઐસા ભી...[ચમકારો # ૪ સ્પર્ધામાં સાતમું ક્રમાંક પ્રાપ્ત વાર્તા]

4.2
2213

એક એવો સમય હતો - , જ્યારે મહાભારતનું યુદ્ધ થયું હતું તે આપણે બધા જાણીએ છીએ, પણ કલ્પના કરો કે આવું મહાભારત આ કળિયુગમાં સર્જાય તો કેવી પરિસ્થિતિ સર્જાય... તો ચાલો જોઈએ એક આધુનિક યુગનું અનોખું મહાભારત. ...

હમણાં વાંચો
લેખક વિશે
author
કાજલ ચૌહાણ

લખવું - મારો શ્વાસ, મારા હોવાનો પર્યાય. લખું છું ત્યારે હું જીવું છું. અમુક સપનાંઓ છે જે આ ટૂંકી જિંદગીમાં પુરા કરવા છે. સાયન્સમાં ગેજ્યુએટ થયા બાદ નસીબજોગે પત્રકારત્વમાં છું. એકાંત મને ખૂબ ગમે છે. જ્યારે એકલી હોઉં છું ત્યારે હું પોતાને વધુ મજબૂત અનુભવું છું. ત્રેવીસ વરસની ઉંમરે વધારે મિત્રો નથી કદાચ એમ કહું તો મારા ટાઈપના નથી એટલે એકલી જ ફરવા અને ફિલ્મો જોવા નીકળી પડું છે. હું છોકરી છું એમ નહિ કહું... હું એક માણસ છું. આ કુદરતનું સંતાન...પંખીની માફક... પુસ્તકો અને મ્યૂઝિકનો ગાંડો શોખ. ગરબાની શોખીન. ગરબા રમતી વખતે હું પોતાને ઈશ્વરની વધુ નજીક મહેસુસ કરું છું. ભજનો મારા મગજને શાંત કરી દે છે અને સોંગ્સથી હું બધું જ ભૂલીને તેના લયમાં ખોવાઈ જઉં છું. વાર્તાઓનું સર્જન કરવું ખૂબ જ ગમે છે. લોકોને અલગ અને નવીન વાર્તાઓ કહેવી છે. અત્યાર સુધી પોતાની શરતો પર જિંદગી જીવી છે અને જીવતી રહીશ. ઈશ્વર પાસે એ જ માંગુ કે મને મનુષ્ય અવતાર વારંવાર મળે અને દર વખતે હું એક લેખક બનું. Instagram id - kaajal_chauhan Facebook id - Kaajal Chauhan

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Khushali Parmar
    25 జూన్ 2019
    ભાઇ મહાભારતનું યુદ્ધ દ્વાપરયુગમાં થયું છે સતયુગમાં નહિં અને મને તો એવિચાર આવે છે કે તમને ચમકારોસ્પર્ધામાં કઈ રીતે સાતમું ક્રમાંક પ્રાપ્ત થયું આવી ભુલ હોવા છતાં પહેલા પુરુ રામાયણ અને મહાભારત વાંચો પછી લખો કાંઈક
  • author
    Hetalba Vaghela
    21 జూన్ 2019
    તમે ખરેખર નસીબદાર છો ... તમારો વિચાર ખૂબ સરસ હતો પણ લખાણ માં ખૂબ ભૂલો છે મહાભારત દ્વાપર યુગ માં થયેલું.. ને 3 એક્કા થી મોટા પતા બીજા એકેય ના હોય ને 7 મોટા કે 5...
  • author
    manoj
    29 ఏప్రిల్ 2019
    મહાભારત સતયુગમાં નહીં, દ્વાપરયુગમાં
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Khushali Parmar
    25 జూన్ 2019
    ભાઇ મહાભારતનું યુદ્ધ દ્વાપરયુગમાં થયું છે સતયુગમાં નહિં અને મને તો એવિચાર આવે છે કે તમને ચમકારોસ્પર્ધામાં કઈ રીતે સાતમું ક્રમાંક પ્રાપ્ત થયું આવી ભુલ હોવા છતાં પહેલા પુરુ રામાયણ અને મહાભારત વાંચો પછી લખો કાંઈક
  • author
    Hetalba Vaghela
    21 జూన్ 2019
    તમે ખરેખર નસીબદાર છો ... તમારો વિચાર ખૂબ સરસ હતો પણ લખાણ માં ખૂબ ભૂલો છે મહાભારત દ્વાપર યુગ માં થયેલું.. ને 3 એક્કા થી મોટા પતા બીજા એકેય ના હોય ને 7 મોટા કે 5...
  • author
    manoj
    29 ఏప్రిల్ 2019
    મહાભારત સતયુગમાં નહીં, દ્વાપરયુગમાં