pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

ચાલો તમને શિયાળો પાઠવું છું

4.7
91

શીત શીત હવાઓ ની લહેરોના પાલવ પર લખીને …હું તમને કહેવા જાઉં છું તો શબ્દોના ચોસલા જામી જાય છે ..અહીં તહીં હવામાં લહેરાતા જમીન પર જઈને જામી જાય છે .જમીન પર બેઠેલા શબ્દો આડા અવળા ગોઠવીને સવળા કરતા એક ...

હમણાં વાંચો
લેખક વિશે

લેખિકા : પ્રીતિ ટેલર પરિચય: હું પ્રીતિ ટેલર વડોદરાની વતની ..એક ગૃહિણી છું પણ લખવાનો શોખ . મારી કૃતિઓ ને વાંચવા આવતા પ્રત્યેક વાચકો નું અહીં સ્વાગત છે. સ્ત્રી પુરૂષના સંબંધો ની આસપાસ વીંટાળાતો વાર્તાનો પ્રવાહ દર્શકોની રુચિ અનુસાર લખવાને બદલે દુન્યવી સંબંધો ને મારી દ્રષ્ટિએ આલેખવાનો મારો પ્રયત્ન છે. સંબંધોના પરિમાણોને અલગ અલગ દ્રષ્ટિકોણથી કલમબંદ કરવાનો મારો પ્રયત્ન કદાચ શૃંગાર રસ ને ના પણ સંતોષે એ શક્ય છે. પણ લોકપ્રિય લખવા કરતાં કાંઈક પોતાનાં ભીતરને ઉજાગર કરવું યોગ્ય લાગ્યું છે. આશા છે વાચકો નિરાશ નહીં થાય. ત્રણ બ્લોગ પર લખુંછું .એક હિન્દી અને બે ગુજરાતી. જરા અમથીવાત મારો ગુજરાતી બ્લોગ છે. મારા બ્લોગ્સ : 1.http://preetikhushi.wordpress.com 2. http://shabdsoor.blogspot.in 3. http://beshak.blogspot.in મારું પ્રથમ પુસ્તક હાલ જ પ્રકાશિત થયું છે . લઘુ નવલિકા સંગ્રહ :રેતી નું ઘર . સંપર્ક : [email protected]

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Sanjay Mehta
    20 ઓગસ્ટ 2018
    વેરી ગુડ
  • author
    02 ફેબ્રુઆરી 2018
    Adbhut
  • author
    01 ફેબ્રુઆરી 2018
    સરસ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Sanjay Mehta
    20 ઓગસ્ટ 2018
    વેરી ગુડ
  • author
    02 ફેબ્રુઆરી 2018
    Adbhut
  • author
    01 ફેબ્રુઆરી 2018
    સરસ