pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી
સારાંશ

રચયિતા - સ્વર - પૂજન એન. જાની મને નામ કે દામ કમાવવાની કોઈ ઈચ્છા નથી...

વાચક

લખાણ એટલે અભિવ્યક્તિનો સૌથી સાદો અને સરળ ઉપાય જેના માટે એક કાગળ અને પેનની જરૂર પડે છે. 17 વર્ષે કલમ પકડી હતી આજે સતત 2 વર્ષ સુધી અવિરત યાત્રા ચાલુ રહી છે અને એંજિયરના ભણવાનાં સાથે શૉખ માટે જીવી રહ્યો છું. સતત વાંચન અને લેખનથી વર્તમાનપત્રો જેવા કે કચ્છમિત્ર અને દિવ્યભાસ્કર અને એફ.એમમાં આજે લેખો અને સ્ક્રિપટ આવતી રહે છે. મૂળ ભુજ અને હાલ M.S.University માં અભ્યાસ ચાલુ છે. વિશાળ વાચક વર્ગ નથી પણ જે વાચક છે તે વફાદાર રહે છે. જેમની વફાદારી સતત લખવા પ્રેરણા આપે છે.

ટિપ્પણીઓ
  • કુલ ટિપ્પણી
  • author
    Devmurari Raghuvir Vipulkumar
    01 জানুয়ারী 2019
    બહૂ સારી રીતે વાર્તા ને સારી એવી પ્રેરણા નું ઝરણું આપ્યું હોય તેમ સાર્થક કહી શકાય....
  • author
    Harshad Nayak
    19 ডিসেম্বর 2018
    good
  • author
    Hardik Rajput
    12 ডিসেম্বর 2018
    Good
  • કુલ ટિપ્પણી
  • author
    Devmurari Raghuvir Vipulkumar
    01 জানুয়ারী 2019
    બહૂ સારી રીતે વાર્તા ને સારી એવી પ્રેરણા નું ઝરણું આપ્યું હોય તેમ સાર્થક કહી શકાય....
  • author
    Harshad Nayak
    19 ডিসেম্বর 2018
    good
  • author
    Hardik Rajput
    12 ডিসেম্বর 2018
    Good