pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

છઠ્ઠી ચમકારો સ્પર્ધા - પરિણામ

03 മെയ്‌ 2019

નમસ્કાર મિત્રો, 

 

આ સાથે જ છઠ્ઠી ચમકારો સ્પર્ધાનું પરિણામ અહીં જાહેર થાય છે. 

 

આ અઠવાડિયે ઘણી ઉત્તમ વાર્તાઓ આવી. અનોખી કલ્પના સાથે ભાવસભર વાર્તાઓ લખાઈ. સૌને અભિનંદન! 

 

આ સાથે જ સ્પર્ધામાં વિજેતા વાર્તાઓ પસંદ કરવા માટે મુખ્યત્વે પાંચ પાસાઓ ધ્યાનમાં રખાયા છે. 

 

1) વાંચવાનો રસભંગ ન થાય એ પ્રકારનું પ્રવાહી લખાણ અને વ્યાકરણ 

2) ઉમદા રીતે ઘડાયેલા પાત્રો અને માહોલ  

3) વાર્તાનું રસાળ રીતે થયેલું પ્રવાહી નિરૂપણ 

4) નવીન અને અલગ કલ્પના 

5) વાર્તાનો પ્રોગ્રેસીવ અભિગમ 

 

(નોંધ - વાર્તા સ્પર્ધામાં પસંદ ન થાય એનો સીધો મતલબ એમ નથી થતો કે વાર્તા સારી નથી. આપેલા વિષયને આધારિત છતાં નવીન પ્રકારની વાર્તા સ્પર્ધામાં આગળનો ક્રમ મેળવે. આપની વાર્તા ઉપર આપેલા કોઈ એકાદ પાસામાં ચુકી ગઈ હોય એમ બને. પણ સ્વંત્રત રીતે સારી જ કૃતિ હોય એમ પણ બને.)

 

મુખ્ય આ પાસાઓને ધ્યાનમાં લઈને પ્રથમ પાંચ સ્થાને આવેલી વાર્તાઓ આ મુજબ છે. 

 

1. બ્રહ્મ સત્ય, જગત મિથ્યાDr. Arti Rupani

2. રૂપ પરિવર્તિની - ચમકારો ૬અમિષા શાહ

2. ચમકારોનમ્રતા કંસારા

3. ક્યુબિક પઝલદિપલ આડતાણી

3. પરિણામપ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે

4. ન્યૂટનનો ત્રીજો નિયમDr. Arti Rupani

4. ઉદ્ધારક - યામિની પટેલ

5. બૅક ટુ રિયાલિટીકૃણાલ જાદવ

5. પ્રેમનું અસ્તિત્વDr Priti Solanky

 

દરેક લેખકને અભિનંદન! 

 

આ સિવાય ડીજીટલ પ્રમાણપત્ર મેળવવા લાયક ઠરેલી બાકીની વાર્તાઓ આ મુજબ છે.

 

6. ચાર્લ્સ સ્ટક ઇન હોટેલ રેડરમAbhijeetsinh Gohil

6. બિચ્છુ - એક શાપિત આયલૅન્ડકાજલ ચૌહાણ

7. અર્જુન વિષાદ યોગ - ૨Ketan Dattani

7. પુસ્તક પ્રદેશમનીષ સુતરીયા

8. "પ્રેમની દુનિયા "ભરત ચકલાસિયા

8. એક નવી દુનિયાvibha kikani

9. બીજી માંChandubhai Prajapati

9. જખન્નઝપ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે

10. જલઅરીસો - એક અસંભવિત દુનિયાLINA JOSHI CHANIYARA

 

આ સાથે જ આપ સૌ લેખકોનો ઉત્સાહપૂર્વક સ્પર્ધામાં ભાગ લેવા બદલ આભાર અને અભિનંદન!

 

સ્પર્ધામાં વિજેતા થયેલા લેખકોને વિજેતા રાશી તેમના બેંક એકાઉન્ટમાં જલ્દીથી ઉમેરવામાં આવશે અને ડીજીટલ પ્રમાણપત્ર મેઈલ દ્વારા મોકલવામાં આવશે.