pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

'સુપર રાઇટર્સ એવોર્ડ - 6'માં 80+ ભાગની ચેલેન્જ પૂર્ણ કરનાર લેખકો

22 मार्च 2024

લેખકમિત્રો, જેમ તમે જાણો છો, સુપર રાઇટર્સ એવોર્ડ - 6 સ્પર્ધાનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ મહાસ્પર્ધામાં જે લેખકોએ 80 કે વધુ ભાગની ધારાવાહિક નવલકથા લખીને સફળતાપૂર્વક ભાગ લીધો છે તેમના સાહિત્ય-સર્જનને બિરદાવવા માટે અમે આ સ્પેશિયલ બ્લોગ પ્રકાશિત કરી રહ્યા છીએ.

 

80+ ભાગની ચેલેન્જ પૂર્ણ કરનાર દરેક લેખકને હાર્દિક અભિનંદન!

80 કે વધુ ભાગની નવલકથા લખવી એ મોટો પડકાર હતો. સમય, યોગ્ય પ્લોટ, આયોજન, લેખનમાં શિસ્ત આ બધું મળીને 80+ ભાગની રસપ્રદ નવલકથા લખવા માટે લેખકોને હાર્દિક અભિનંદન! તમારો લેખન પ્રત્યેનો પ્રેમ તમારી આ મહાસિદ્ધિ વર્ણવે છે!

પ્રતિલિપિ પ્લેટફોર્મ પર આવા અદ્દભુત લેખકો હોવાથી અમે પોતાને ભાગ્યશાળી ગણીએ છીએ. અમને ગર્વ છે અમારા એ તમામ લેખકો પર જે એમની આગામી ધારાવાહિકને એક નવી ચેલેન્જના રૂપમાં જુએ છે અને સતત આગળ વધવાનું લક્ષ્ય રાખીને લખે છે. અમને વિશ્વાસ છે કે લેખકોનું લેખન પ્રત્યેનું સર્વોચ્ચ સમર્પણ, જુસ્સો અને સખત મહેનત ભવિષ્યમાં એમનું નામ અવશ્ય મોટું કરશે.

આ સ્પર્ધાને જબરદસ્ત સફળતા અપાવવા માટે અમે તમામ સ્પર્ધકોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. 

 

ગુજરાતી ભાષામાં આ સ્પર્ધામાં પ્રકાશિત થયેલી સૌથી લાંબી ધારાવાહિક નવલકથાનું બિરૂદ પ્રાપ્ત કરનાર નવલકથા:

 

80 કે તેથી વધુ ભાગ ધરાવતી વિશિષ્ટ ધારાવાહિક નવલકથા લખનાર અન્ય તમામ લેખકોની યાદી:

ઉપરોક્ત તમામ લેખકોને [email protected] પરથી તેમના પ્રતિલિપિ એકાઉન્ટ સાથે જોડાયેલ મેઈલ આઈડી પર આવનારા દિવસોમાં મેઈલ પ્રાપ્ત થશે. અમારી નજરમાં તમે બધા જ સુપર રાઈટર્સ છો!

 

તમારી કલમ આમ જ અવિરતપણે સુંદર સાહિત્ય-સર્જન કરતી રહે તેવી આશા સાથે ફરીથી સૌ લેખકોને અઢળક અભિનંદન!