pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

'સુપર રાઇટર્સ એવોર્ડ - 6'માં નવા ઉભરતા લેખકો (પ્રતિલિપિ સ્ટાર્સ)

28 માર્ચ 2024

લેખકમિત્રો, જેમ તમે જાણો છો, સુપર રાઇટર્સ એવોર્ડ - 6 સ્પર્ધાનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ મહાસ્પર્ધામાં આપણા નવા ઉભરતા લેખકો (પ્રતિલિપિ સ્ટાર્સ) માટે અમે આ સ્પેશિયલ બ્લોગ પ્રકાશિત કરી રહ્યા છીએ.

 

નવા ઉભરતા અમારા પ્રતિલિપિ સ્ટાર્સ લેખકોને હાર્દિક અભિનંદન!

લાંબી ધારાવાહિક વાર્તા લખવી એ નાની વાત નથી, પરંતુ લેખન જગતમાં સફળતા મેળવવા લાંબી ધારાવાહિક લખવી અતિ આવશ્યક છે અને જ્યારે એમાં પ્રથમ વખત 60+ ભાગની લાંબી ધારાવાહિક તમે લખી છે ત્યારે એ ડગલું મોટી સિદ્ધિ છે! સ્પર્ધાના સમયગાળામાં એક નવી વાર્તા શરુ કરીને એને યોગ્ય અંત આપીને નવા ઉભરતા અમારા પ્રતિલિપિ સ્ટાર્સ લેખકોને હાર્દિક અભિનંદન!

 

પ્રથમ વખત 60+ ભાગની વિશિષ્ટ ધારાવાહિક નવલકથા લખનાર તમામ પ્રતિલિપિ સ્ટાર્સની યાદી: 

ઉપરોક્ત તમામ લેખકોને [email protected] પરથી તેમના પ્રતિલિપિ એકાઉન્ટ સાથે જોડાયેલ મેઈલ આઈડી પર આવનારા દિવસોમાં મેઈલ પ્રાપ્ત થશે. હંમેશા આ જુસ્સા સાથે વાચકોને પસંદ આવે તેવી ધારાવાહિક નવલકથા લખતા રહો. તમારું ભવિષ્ય ઉજ્જવળ બની રહેશે!

 

તમારી કલમ આમ જ અવિરતપણે સુંદર સાહિત્ય-સર્જન કરતી રહે તેવી આશા સાથે ફરીથી સૌ લેખકોને અઢળક અભિનંદન!