pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

અનહોની

4.5
10420

અનહોની એક સુપર નેચરલ હોરર સ્ટોરી છે.

હમણાં વાંચો
લેખક વિશે

સસ્પેન્સ થ્રીલર નવલકથાઓનાં વાચકો અને કંઇક હટકે વાંચવા માંગતાં હોય એવાં મિત્રોને મારી નવલકથાઓ જરૂર ગમશે. 9099278278 પર વોટ્સએપ કરીને તમે નવલકથા વિશે તમારો અભિપ્રાય આપી શકો છો. અત્યાર સુધીમાં પ્રકાશિત નવલકથાઓ. નો રીટર્ન. નો રીટર્ન-૨ નસીબ નગર. અંજામ અંગારપથ અર્ધ-અસત્ય અને હાલમાં મુંબઈ સમાચારમાં ધારાવાહિક રૂપે પબ્લિશ થઈ રહી છે આઈલેન્ડ. આ તમામ રચનાઓ ફક્ત એક જ વ્યક્તિને સમર્પિત છે... અશ્વિની ભટ્ટ. આ નવલકથાઓ પુસ્તક તરીકે પણ ઉપલબ્ધ છે.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Jayantilal Chauhan
    22 ફેબ્રુઆરી 2021
    શાસ્ત્રો મા એવું લખેલું છે...બ્રહ્મા એ સૃષ્ટિ નું સજઁન કયુઁ તેમાં તેમણે ચૌદ લોક બનાવ્યા. સાત ઉધ્વઁ લોક અને સાત પાતાળ લોક બનાવ્યા..સાત ઉધ્વઁ લોક મા...પૃથ્વી , અંતરિક્ષ , સ્વગઁ , બ્રહ્મ લોક , વિષ્ણુ લોક , તપસ્વી લોક , સત્ય લોક ( વૈકુંઠધામ, દિવ્યલોક ) માણસ માટે પૃથ્વી લોક , ભુત પ્રેત માટે અંતરિક્ષ લોક બનાવ્યું... આમ પૃથ્વી પર જે પ્રાણીઓ મૃત્યુ પામે તેમણે અંતરિક્ષ રહેવું પડે છે..જ્યા સુધી બીજો જન્મ ધારણ કરવા નો સમય ન આવે ત્યાં સુધી.. આમ છતા પૃથ્વી પર રહી ગયેલી મમતા ને કારણે તેઓ વારંવાર પૃથ્વી લોક ની મુલાકાત લે છે.. વાતાઁ સહજ રીતે રજૂ કરેલ છે સસ્પેન્સ છેલ્લે સુધી જળવાય રહે છે..
  • author
    Kishorbhai Pandya
    11 જુન 2023
    અમુક ઘટનાઓ ને સ્વીકારવી જ રહી, તર્ક બધા સ્થાન પર યોગ્ય નથી. અનૂભવ નૉ જન્મ અનૂભૂતી દ્વારા જ થતૉ હોય છે. અભિનંદન...!
  • author
    મેહુલ
    18 ઓગસ્ટ 2019
    કાલ્પનિક સ્ટોરી પણ જોરદાર હતી થોડી લંબાવી હોત તો વધારે મજા આવેત.