ધરતી અને આકાશની જોડી કોલેજમાં બહુ ચર્ચિત બની હતી. ઘણા તેને આદર્શ પ્રેમી પણ કહેતા. ધરતી એસ. વાય. બી. કોમ માં હતી. અને આકાશ બી. કોમ. ફઈનલમાં હતો. બંનેની મુલાકાત પણ કોલેજના યુવક-મહોત્સ્વમાં જ થઈ હતી. ...