pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

આઈસ જેલ: ધ લાસ્ટ એસ્કેપ (સાહસ કથાવાર્તા સ્પર્ધામાં ચોથો ક્રમાંક મેળવેલ)

4.7
2406

પ્રતિલિપિ દ્વારા આયોજિત 'સાહસકથા વાર્તા'માં ચોથો ક્રમાંક મેળવનાર..... વાચકને એક જ બેઠકે વાંચવા માટે મજબુર કરે તેવી પેરાકમાન્ડોની અદ્ભૂત સાહસકથા.....

હમણાં વાંચો
લેખક વિશે
author
મયંક પટેલ

મયંક પટેલ. હાલ સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યો છું.તન અને મનથી સાયન્સ ગ્રેજ્યુટ પણ દિલનો ઝુકાવ પહેલેથી આર્ટ્સ તરફનો..મારું ફર્સ્ટ એન્ડ લાસ્ટ પેશન હિસ્ટોરીક નોવેલ્સનું વાંચન...એના પરથી જ પ્રેરણા મળી એટલે લખવાની ઈચ્છાને કેટલાય સમયથી રોકી રાખી હતી પણ છેવટે "પાતાળ પાણી" એ " પાતાળ પાણી "ને સાહેબ !! ફૂટ્યા વગર થોડું રહે ?

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    vruxita "' રુચિ'"
    29 સપ્ટેમ્બર 2019
    no wards to say for that story sir..really niceee...supperbbb ...mari life ni best story rahese...😄😄😄😄
  • author
    ભરત ચકલાસિયા
    18 ઓગસ્ટ 2019
    ખૂબ જ ઉત્તમ સહસકથા. મને એમ થાય છે કે આ પ્રતિલીપીના નિર્ણાયકોએ આ વાર્તાને પ્રથમ ક્રમ કેમ ન આપ્યો ? આગળના ત્રણેય ક્રમની વાર્તાઓ મેં વાંચી છે,મારા મતે આ સ્ટોરી જ પ્રથમ અવવી જોઈએ. ખેર , ઉત્તમ વાર્તાઓ કોઈ નંબરની મોહતાજ નથી હોતી. મયંકભાઈ, ખૂબ જ સરસ. ધન્યવાદ.💐💐💐
  • author
    Nirmal Sharma
    17 ઓકટોબર 2020
    લેખક ઇઝરાયેલની જાસૂસી સઁસ્થા મોસાદથી બહુ જ પ્રભાવિત છે.. ઇસર હેરેલ અને પીટર મેલકીન મોસાદના જાસૂસ રહી ચૂક્યા છે.. અને ઇઝરાયેલ ના જ એક ઓપરેશનમાં વિશ્વયુદ્ધના ગુનેગારને આર્જેન્ટિનામાં જઇને પકડ્યો હતો, એની બેઠી નકલ છે આ વાર્તા માં..