કૃણાલ તેની કંપની ની કેબીનમાં બેઠો છે.તેના લેપટોપને ઓન કરી ને,હાથમા પકડેલા કપ માંથી હુંફાળી ચાના ધૂટડા ધીમે ધીમે ભરે છે. સાથે સાથે એક હાથની આંગળીથી માઉસની છકડી ફેરવી ઇનબોકસમા આવેલા ઇમૈલ ચેક કરે ...