pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

આનંદવન

4.5
76753

પુત્રવધુ અપેક્ષાના મોઢે 'આનંદવન' શબ્દ સાંભળી જાનકીબેનના કાન વધુ સરવા થયા હતા. પુત્ર અખિલ અને પુત્રવધુ અપેક્ષા હમણાં હમણાં ઘૂસપુસ કરતા હતા અખિલ અપેક્ષાને કહેતો હતો "બાને હમણાં વાત નથી કરવી ટાઇમે જ ...

હમણાં વાંચો
લેખક વિશે
author
લતા ભટ્ટ

લતાભટ્ટ અભ્યાસઃએમ.કોમ.બી.એડ વતનઃભાવનગર ઇમેઇલએડ્રેસઃ[email protected] પ્રકાશિતકૃતિઃ ૧.અનુભૂતિ(કાવ્યસંગ્રહ) ૨.દેવકી ન બન સકે તો જશોદાબને (ચાઇલ્ડ એડોપ્શનને પ્રોત્સાહન આપતા નાટકોનો સંગ્રહ) ૩.રમતાં રમતાં (બાળકાવ્યસંગ્રહ) ૪.અડકો દડકો(બાળકાવ્યસંગ્રહ) ૫.ઢીગલી મારી રિસાણી (બાળકાવ્યસંગ્રહ) ૬.હીપ હીપ હૂર્રે (બાળકાવ્યસંગ્રહ) ૭.બાળ અમે નાના (બાળકાવ્યસંગ્રહ) પારિતોષિક ‘દીવાદાંડી’(નાટકસંગ્રહ)ને મુંબઇની કલાગુર્જરી દ્વારા ગિરાગુર્જરી પારિતોષિક સ્પર્ધાનું દ્વિતિય પારિતોષિક (હસ્તપ્રત) હીપ હીપ હૂર્રે બાળ કાવ્યસંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમીનુ તૃતિય પારિતોષિક આકાશવાણી પ્રસારિત નાટક ,કાવ્યો,વાર્તા આકાશવાણી માન્ય નાટ્યલેખિકા આકાશવાણી આયોજિત કવિસંમેલન અને હાસ્યકવિ સંમેલનમાં આમંત્રણ અને ઉપસ્થિતિ અન્ય પ્રકાશિત ,દિવ્યભાસ્કર,તમન્ના ,ભાવિકપરિષદ,કવિલોક, બાલસૃષ્ટિ, ફિલીંગ્સ વગેરે સાપ્તાહિકમાં વાર્તા,હાસ્યલેખ બાળગીતો., ઉખાણા

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    GP Saheb Pandya
    03 જુલાઈ 2020
    પોતાની બા ને તો ઠીક, પણ પુત્રવધૂ સાસુમાને આવું સરપ્રાઇઝ આપે તે શું કળયુગ માં શક્ય હોય ?. ખરેખર અદભૂત રચના. લતાબેન ભટ્ટ ને ખૂબ ખૂબ અભિનંદન.ઘણા વાંચન શોખીન ને સારો ઉત્સાહ મળ્યો. અને સાથે સાથે આજ કાલ ની પુત્ર વધુ ને બોધ.આજની છોકરીઓ ને વૃધ્ધ માં બાપ ( સાસુ સસરા ) ગમતા નથી. માત્ર સ્વતંત્ર તા જોઈએ છે. હું અને મારા ઇ અહી, બીજા બધા ( ખાસ કરીને સાસુ સસરા એમાંય જો સસરા કે સાસુ ને પેન્શન ન આવતું હોય, અને આર્થિક મોઠાજ હોય તો બુઢાપો નર્ક જેવો લાગે જ છે. ) નઈ. પણ પીપલ પણ ખરતા, હસતી કુપલિયા, હમ વીતી તુમ વિતસે ( ઘણી જ ખરાબ રીતે ) ધીરી બાપુદિયા.
  • author
    Himanshu Jayant sheth
    01 જુન 2020
    ખરૂ પૂછો તો દરેક સાસુ જેમ ખરાબ નથી હોતી તો પૂત્રવધૂ પણ પ્રેમાળ હોઇ શકે. જરૂરત છે આપણો દ્ષ્ટિકોણ બદલવા ની !!! આ વાર્તા માં આ જ મુદ્દા પર ભાર મુક્યો છે. આવી વાર્તાઓ સામ્પ્રત સમાજ ની તાતી જરૂરિયાત છે.
  • author
    Sureshbhai Patel
    02 મે 2020
    ખુબજ સુંદર રચના..... અંત તો અતિ ઉત્તમ... અમાસની રાતમાં પણ તારો ચમકતો હોય છે, તેમ સંસારમાં આવી અપેક્ષા જેવી વહુઓ પણ હોય છે... અભિનંદન.... અભિનંદન... અભિનંદન.