હું પ્રતિલિપિના માધ્યમથી મારામાં રહેલી છુપી કળાને બહાર લાવી શકી છું. અને પોતાની એક અલગ ઓળખ બનાવી શકી છું. મારા હુન્નરને બિરદાવી મને એક માધ્યમ આપવા બદલ હું પ્રતિલિપિની ખુબ જ આભારી છુ.
આ સાથે દરેક વાંચક મિત્રો અને દરેક ફોલોવર્સની ખૂબ ખૂબ આભારી છું.. આશા છે કે મને આમ જ વાંચકો અને લેખકો નો સાથ સહકાર મળતો રહે..
એક સામાન્ય સ્ત્રીની અસામાન્ય સફર એટલે પ્રતિલિપિ..
I am not a professional writer. I am only a 10th pass housewife. I learn and write. I read and I write. I hope you all continue to support me in my learning journey.
Thank you so much pratilipi, team pratilipi & my all readers, my inspiration, my family and friends..🙏🙏
Darshana Hitesh Jariwala
Surat.
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય