અત્યાર સુંધી "અખંડ આનંદ" માં પ્રવાસ વર્ણન, "ચિત્રલેખા" સાપ્તાહિક, " મમતા" વાર્તા માસિક અને સાહિત્ય અકાદમીના "શબ્દ સૃષ્ટિ" સામાયિક ઉપરાંત ‘નવનીત સમર્પણ’, ‘તથાપિ’ અને ‘એતદ’ જેવા સામયિકોમાં વાર્તા પ્રસિદ્ધ થયેલ છે. નર્મદા પરિક્રમા ઉપરના પુસ્તકો દ્વારા ખ્યાતિપ્રાપ્ત લેખક શ્રી અમૃતલાલ વેગડ સાથેની મુલાકાતનો અહેવાલ સ્થાનિક વર્તમાન પત્ર "કચ્છ મિત્ર" માં પ્રસિદ્ધ કરવામાં આવેલ.
ડિસેમ્બર,2020 માં વાર્તા સંગ્રહ ' ધોળી ધૂળ ' પ્રસિધ્ધ થયો છે. વાર્તા સંગ્રહ માટે સંપર્ક - શ્રી બુક મો. 99988835605
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય