pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

એક નજર : 'મૌન'થી 'મૌન' સુધીનો પ્રેમ

4.5
2019

હા ! આજેય નીરજ એ જ નજરે, હેત્વી સામે જુએ છે.. એ જ નજરે !! બદલાય છે માત્ર સમય.. પ્રેમ નહિ..

હમણાં વાંચો
લેખક વિશે

“હું” એ સોરઠની ઘરામાં જન્મેલા મહાન શાયરો, ગઝલકારો અને સંગીતકારોનો પાડોશી. આમ તો રાજકોટનો વતની અને ઇલેક્ટ્રીકલ એંજીનીયર, પણ નાનપણમાં શિક્ષકોએ પાડેલી લખવાની આદતોએ આજે મને આજે કવિતાઓ, શાયરી અને પધ્ય લખતો કરી દીધો. હું હવે ગુજરાતી ભાષામાં રહેલી એક અનોખી જ્યોતને મારી સ્વરચિત રચનાઓના સ્વરુપમાં પ્રજ્વલ્લિત કરી તમારા સુધી પહોચાડવાનો પ્રયાસ મારી મારી જીવાતી જિંદગીની હરેક ક્ષણમાં કરી રહ્યો છું. શબ્દપાન કરવા પધારેલ હરકોઈને લેખનના સુરાલયમાં ભમતો આ સાકી 'રૂદ્ર' હદયભાવથી આવકારે છે !

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Raxit Patel
    06 મે 2019
    ખુબ સરસ રક્ષિતભાઈ😍😍😍
  • author
    shyam
    06 મે 2019
    ખૂબ જ સરસ....
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Raxit Patel
    06 મે 2019
    ખુબ સરસ રક્ષિતભાઈ😍😍😍
  • author
    shyam
    06 મે 2019
    ખૂબ જ સરસ....