pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

કાવ્યનો પ્રસવ(પ્રતિલિપિ કાવ્ય મહોત્સવન 2019માં 24મા ક્રમે આવેલું કાવ્ય)

4.9
1006

પ્રતિલિપિ કાવ્ય મહોત્સવ 2019 માં 24મા ક્રમે વિજેતા કાવ્ય.

હમણાં વાંચો
લેખક વિશે

છું સીધી સરળ નારી, વખત આવ્યે લડી લેનારી, હતી શિક્ષિકા ભાષાની લાક્ષણિકતા શીખવનારી. હવે મનની લાગણીઓને શબ્દરૂપી વાઘા પહેરાવનારી. લખું, વાર્તા, નાટક, પત્ર, લેખ, નિબંધ ને કવિતા ન્યારી, હાસ્ય ફુવારા ઉડાવું હું રોપીને શબ્દની સુંદર ક્યારી! હું છું 'નીલ', વાપીની નૂતન તુષાર કોઠારી! મારું લખાણ મારું મૌલિક છે. મારા લખાણની ઉઠાઃતરી કોપીરાઈટ નો ભંગ ગણાશે/ બિનકાયદાકીય લેખાશે.માટે કોઈએ પણ મારી રચનાઓ પોતાના નામે ક્યાંય પણ છપાવવી નહી કે નકલ કરવી નહીં એ કૃત્ય સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Arjun Dangar
    31 મે 2019
    વાહ... વાહ...ખરેખર અદભૂત...રચિયતાના મનની મુંજવણને આપે સુપરે વર્ણવી...ખૂબ ખૂબ ધન્યવાદ
  • author
    પિંકલ મેકવાન
    31 મે 2019
    વાહ, શબ્દો ની સંતાકૂકડી. ખૂબ સુંદર રચના નુતનબેન. તમારો ફોટો પણ ખૂબ સુંદર છે. looking gorgeous.
  • author
    વાહ એક સર્જકની કથા અને વ્યથાના તાણાવાણા ના વણાટ ને ઉલેચતી રચના કાબિલે તારીફ છે.👌👌👌👌👌