pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

આ વરસે ચોમાસુ અનરાધાર વરસી પડયું હતુ.રાજ્યની ઘણી નદીઓ પુરથી ગાંડીતુર બની તોફાન મચાવી રહી હતી. ઉપરવાસના વરસાદથી નાનપુર ગામની નદી આજ રણચંડી સ્વરુપ ધારણ કરી તાંડવ કરી રહી હતી.તે તોફાનમાં ...