pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

ગેરકાયદે વસાહતી

89
4.7

‘મારું કિન્સેનેરા ક્યારે અને શી રીતે થશે?’       આ પ્રશ્ન જુલિસાને દિવસ રાત સતાવતો હતો. વારંવાર પૂછવા છતાં, મામી (સ્પેનિશમાં મમ્મી) આ બાબતમાં કશો ફોડ પાડતી ન હતી. ચીઢિયા અને મિજાજી સ્વભાવના પાપીને( ...