pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

જેના વિશે હું મૌન રહી..

4.4
5334

વુમેન્સ ડે નિમિતે વિજેતા થયેલી વાર્તા. સ્ત્રીઓની શાનમાં સ્ત્રીઓની શોભામાં કેટલુંય લખાયું છે અને લખાતું રહેશે. વાંચો એક સ્ત્રીની કલમે લખાયેલી સ્ત્રીના ભવિષ્યની કલ્પના સાધતી એક કહાની

હમણાં વાંચો
લેખક વિશે

વ્યવ્સાયે ડેપ્યુટી સેકશન ઓફિસર(મહેસુલ વિભાગ,સચિવાલય,ગાંધીનગર) અને શોખથી લેખિકા *** મન અને મગજમાં આવતા સતત વિચારોને ઉલેચીને શબ્દો રૂપે ઢાળવાનું કામ હું મારી વાર્તાઓમાં કરું છું.આ વિશ્વમાં ઘણી વસ્તુઓ મને રહસ્ય કે ઉખાણા જેવી લાગે છે.તેના જવાબ રૂપે હું મારી વાર્તા લખતી હોઉ એવું મને લાગે.મારા મનમાં વિચારોનું ધસમસતું પૂર આવે છે અને તે કોઈ વાર્તા સ્વરૂપે ઢળાઇ જાય છે.મારી વાર્તાઓ મારી અભિવ્યક્તિનું શ્રેષ્ઠ સાધન છે.અને આ અભિવ્યક્તિ માટે મને પ્રેરણા આપનાર મારા પતિદેવ છે.પ્રતિલિપિ પરના મારા દરેક વાચકોનો હું આભાર માનું છું.તમે મારી વાર્તાઓને આટલો સ્નેહ આપ્યો અને મને વધુને વધુ સારું લખવાની પ્રેરણા મળી. મારા વાચકો માટે મારુ ઇન્સ્ટાગ્રામ હેંડલ : divya_jadeja_vaghela

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Gajarapriya Manish "પંખુડી"
    11 એપ્રિલ 2019
    કંઇ ખબર જ ન પડી કે વાર્તા પૂરી થઇ ગઇ, એમ લાગતું હતું કે કદી પૂરી ન થાય તો ,..... ખૂબ સરસ.
  • author
    09 જુલાઈ 2019
    varta khub j sundar ane thodi hatke 6 pan ena sirshak sathe thodi o6u med khay 6 baki sirshak vachi mne m thyu k koi karun story hse pn ahi judi j vat nikdi..... baki jordar....
  • author
    Mukul Dhamecha
    11 એપ્રિલ 2019
    very good future vision let's hope all your vision may come true.