કલમ દોડી એના પીયૂ કાગળને મળવા,હાથે બહુ પ્રયાસ કર્યો કલમને પકડવાનો પણ જેવી કલમને પકડી ત્યાં જ કાગળ અને કલમનો સ્પર્શ થયો અને જન્મ થયો અક્ષરનો.(ના હું લેખક છું,ના તો કવિ આ તો શોખ જાગ્યો અને એ શોખને ઉતારી દીધો કાગળ પર,બસ આશા રાખું છું મારા લખાયેલ સાહિત્યને વાંચી મને પ્રેરણા આપતા રહેજો.
સમસ્યાનો વિષય