pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

ડિજિટલ સફર

4.5
3195

કયારેક કોમ્પ્યુટરની આભસી દુનિયા સાચી બની જાય તો....

હમણાં વાંચો
લેખક વિશે
author
કિશન પંડયા

Work @Road & Building department gujarat government ઇનસ્ટાગ્રામ પર kishanpandya.23 અને fb પર kishan pandya નામ થી તમે મારુ એકાઉન્ટ ગોતી શકશો. ઇન્સ્ટા પર થોડા થોડા સમય પર જાણવા જેવી માહિતી અને કવોટ્સ મુકીશ તેમજ fb પર મારી જે વાર્તા વિજેતા બને એ અંગે માહિતી મુકીશ. અત્યાર સુધી મારી વિવિધ વાર્તાઓ જે ચમકારો ફેસબૂક,ચમકારો એપ્લિકેશન,વુમન વિષયક વાર્તા 2050,સાહસ કથા,મિશન ફયુચર ફ્રિકસન,હું જાસૂસ વાર્તા સ્પર્ધા, નવલકથા 2020, રેડિયો વાર્તા સ્પર્ધા, તારાઓની પેલે પાર ,વાર્તાકાર સ્પર્ધા જેવી સ્પર્ધાઓમાં વિજેતા લિસ્ટમાં સ્થાન પામી છે, તેમને તમે માય કલેક્શન વિભાગમાં વાચી શકશો. Wp:- 8511595520 Insta:- kishan.pandya.23

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    કોમલ "#સુવિચાર"
    03 अगस्त 2019
    આપની વાર્તા તદ્દન જુદી છે.. 1. Aapde school ma bhanva ma kahe chhe ke dhyan thi ચોપડી વાંચો એમાં j દરેક પ્રશ્ન ના જવાબ chhe. ક્લાસ માં teacher ભણાવે ત્યારે ધ્યાન થી sambhalo.. ક્યારેક નિલેશ ni jem બીજા ને Pn ફાયદો થાય.. Ultimately ધ્યાન thi vachelu કે sambhalelu ફાયદાકારક જ છે.. 2. પોતાનુ બાળપણ મોબાઇલ માં ન ગુમાવી પરિવાર સાથે જીવો.. Parents ને લાગે કે એમનું બાળક સ્માર્ટ છે Pn એક વાત સમજી જજો કે તમારું બાળક સ્માર્ટ નથી મોબાઇલ સ્માર્ટ છે.. બાળક ને તો સમજુ જ બનાવું જોઈએ.. અમારી વાત કરું તો અમે રોજ રાતે પરિવાર સાથે besi carrom અથવા sapsidi અથવા ahmedabad અથવા લૂડો ramiye.. એટલે સહુ એકબીજા સાથે સમય જીવી શકે..
  • author
    aateka
    03 अगस्त 2019
    વાહ...ખૂબ જ જોરદાર...ખરેખર આપણે બધાં જ આવી આભાસી દુનિયા ના ગુલામ થઈ ચુકયા છીએ..મેં અનુભવ્યું છે કે ટ્રેન નો આંખો સફર લોકો નો વિતી જાઇ છે પરંતું જાણ જ નથી હોતી કે બાજુ માં કોણ બેસ્યુ છે...ક્યાં તો લોકો ફોન માં ક્યાં તો લેપટોપ માં ઘુસ્યા હોઇ છે..આસપાસ શું થાઈ છે કોઈ ને પડી જ નથી હોતી..આ વાર્તા તો આજ ના દરેક વ્યક્તિ ને વાંચવી જોઈએ...
  • author
    મયંક ત્રિવેદી
    21 जुलाई 2019
    ખૂબ જ સરસ વાર્તા અને અંતમાં એનાથી પણ વધું સારો બોધ