pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

"તાજી ભવિષ્યવાણી"

4.5
15843

"ચમકારો- વાર્તા સ્પર્ધા માટે લખાયેલી વાર્તા...."

હમણાં વાંચો
લેખક વિશે
author
ભરત ચકલાસિયા

હું ગુજરાતી સાહિત્યનો જબરો શોખીન છું. હું ટૂંકી વાર્તાઓ, નવલકથાઓ અને કવિતાઓ, ગઝલો ખૂબ વાંચું છું અને ઘણીવાર લખું પણ છું. સાહિત્યમાં રસ રુચિ ધરાવનાર દરેક વ્યક્તિ મારા પ્રિય મિત્ર છે. મને હાસ્યવાર્તાઓ લખવી વધુ પસંદ છે કારણ કે મારો સ્વભાવ પણ ખૂબ જ રમુજી જ છે.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Dhruvin Kevadiya
    29 માર્ચ 2019
    vah Maja aavi gai Haji navi navi varta lakhta raho
  • author
    કોમલ "#સુવિચાર"
    29 માર્ચ 2019
    Moj moj aavi gai... Etlu jordar romanchak Hatu ne last line MA vachyu pratilipi no janam thayo tya to pet MA dukhi jay etlu hasvu aavyu.. 😆😆😆😆
  • author
    Kajal Mandli
    17 મે 2019
    ekdam....jakassassss....maja padi gai.....::::::::ભરમ નું સત્ય કે સત્ય નો ભરમ:::: ........................................... એક અનુભવ એક સત્ય ઘટના ... (આ વાંચતી વખતે અમુક પાત્રો આવશે એની નોંધ રાખશો તો જ આખી વાત સમજાશે...) હું મારા પરિવાર સાથે લોનાવાલા આવ્યો છું... વાત મારા પ્રવાસ ના વર્ણન ની નથી કરવી, વાત એક આજે જ હમણાં જ બનેલી સત્ય ઘટના ની કરવી છે જે આજે મારી સાથે બની છે.. મારી આખી વિચાર સરણી જ બદલાઈ ગઈ અને ખાતરી પૂર્વક કહું છું કે આખો લેખ વાંચ્યા પછી તમારો મૂડ પણ બદલાઈ જશે... વાત જાણે એમ બની કે મુંબઈ થી સવારે સેલ્ફ ડ્રાઇવં કરી ને લોનાવાલા જવા નીકળ્યા ...રસ્તા માં આરામ થી હાઈવે ની મજા લેતા લેતા આવ્યા( સપને પણ ખ્યાલ ન હતો કે રહસ્ય થી ભરપુર એક ઘટના મારી રાહ જોઈ રહી છે)...લોનાવાલા પોહચી ને રિસોર્ટ માં ચેક ઈન કરીને અહી થી 4 km દુર એક એકવીરા દેવી માતાજી નું મંદિર અને ગુફા છે ત્યાં ગયા... હિલ પર ગાડી ચડવાનું કામ અઘરું હોય છે એમ ગુફા ની નજીક કાર પાર્ક કરવા નું વિચારતા હતા ત્યાં જ એક મોટી ઉંમર ના રુક્ષ થયેલા શરીર સાથે એક કાકા (પાત્ર 1) અમારી ગાડી ની નજીક આવી ગાડી ની બારી ના કાચ માં હાથ પછાડી ને પાર્કિંગ ના 20 રૂપિયા માંગ્યા મે મારા સ્વભાવ પ્રમાણે કહ્યું "કાકા યહાં રેહને નહીં આયે હૈ અભી આ જાયેંગે".....( મારી પત્ની એ મને કહ્યું વડીલ ની મશ્કરી ન કરાય અને એમ કહી ને એને રૂપિયા આપી દીધા..) કાકા એ જતા જતા મરાઠી માં કૈક કહ્યું ,અલગ જ હાવ ભાવ સાથે હું સમજી ના શક્યો પણ કંઇક ભેદી હતું એ હાવ ભાવ માં માત્ર મે પાછા આવા ની વાત કરી એમાં આવું વર્તન... એમના હાવ ભાવ કડવા ની નિરર્થક પ્રયત્ન સાથે અમે એ ગુફા ભણી પગત્યા ચડવા નુંશરું કર્યું...હજુ મગજ મા એજ હાવભાવ ચાલી રહ્યુ હતા...ગુફા માં જવા નો રસ્તો ઘણા પગથિયાં ચડી ને જવાય...મારા માટે બઉ અઘરું હતું પણ છતાં હું તૈયાર થઈ ગયો ચડવા માટે( કદાચ જે ઘટના બનવા ની હતી એ મને બોલાવી રહી હતી) એ કાકા શું કહી ગયા?? એ એને એના હાવ ભાવ મગજ ને થકવી રહ્યા હતા અને પગથિયાં શરીર ને થકવી રહ્યા હતા...જરા આરામ કરવા એક પગથિયાં પર બેઠો ત્યાં એક લગભગ 80 વર્ષ ના માજી(પાત્ર 2) મારી એકદમ નજીક આવી હાથ ઉંચો કરી ને જોર થી મારા કાન પાસે આવી ને બોલ્યા "માતાજી કે લિયે ફુલ નહિ લે જાઓગે" એમ કહી ને મારી મરજી પૂછ્યા વગર મારા હાથ માં એક અલગ જ પ્રકારની ની માળા મૂકી દીધી...મે કીધુ કે મારી પાસે છુટ્ટા રૂપિયા નથી હું પાછા આવી ને રૂપિયા આપીશ....તો એને મને જોઈ ને જ મારા મન માં જે ચાલી રહ્યું હતું એ જાણે જાણતા હોય એમ કહ્યું" જ્યાદા મત સોચ વો જો બોલે વો સહી હે જા માતાજી સમજાયેગી.." હું હબક ખાઈ ગયો ..... હજુ ઘણા દાદરા હતા હું માજી ને જોઈ રહ્યો હતો અને દાદરા મને બોલાવી રહ્યા હતા...હવે જલ્દી એ ગુફા માં પોહચવા ની તાલાવેલી સાથે થોડો ડર પણ હતો ફરી ચાલવા નું શરુ કર્યું...માણસ ના મન માં ચાલતા વિચારો જેવા એ પગથિયાં થકવી દેનાર હતા.. થોડું ચડી એક નાની લગભગ 12 એક વર્ષ ની છોકરી (પાત્ર 3) એક ખૂણા માં છાસ નો એક ઘડો લઈ બેઠી હતી...મને ઈશારા થી કહ્યું કે ભયા છાસ પી લો દિમાગ ઠંડા હો જાયેગા...હાથ લંબાવી એને મને એક ગ્લાસ આપ્યો..મે કહ્યુ આ તો ખાલી ગ્લાસ છે...તો સરસ હસી ને મને કહ્યું ભયા યે તો આપકા દિમાગ કોઈ અલગ બાત સોચ રહા હે વરના ગ્લાસ તો ભરા હુઆ થા આપ પી ગયે...મે ગ્લાસ જોયો તો છેલ્લો ઘૂંટડો હતો અને મારા મોઢા માં છાસ નો સ્વાદ પણ હતો... હવે હું કુતૂહલ પૂર્વક એ છોકરી ને કહ્યું કે કે પાકીટ મારી પત્ની પાસે છે અને પાછા આવીએ ત્યારે આપી દઉં તો ચાલશે...મારી સામે હસી અને ગામઠી મરાઠી માં કૈક બોલી અને હું ચાલવા માંડ્યો... એ કાકા, એ ફુલ વાળા માજી અને આ છોકરી મને કૈક કેહવા જઈ રહ્યા હોય અને કહી નાં શકતા હોય એવું લાગતું હતું.. કંઈ જ સમજાતું ન હતું... ગુફા માં પોહચી ગયા..મંદિર માં ઘણી ભીડ હતી..લગભગ 30 મિનિટ પછી દર્શન કરવા નો વારો આવ્યો... થકી ગયો હતો હવે મંદિર ના પ્રવેશ દ્વાર પાસે ના પગથિયાં પાસે એક માણસ જોર જોર થી નોબત વગાડી રહ્યો હતો.. વાતાવરણ વધારે ભેદી બની રહ્યું હતું...મારા વિચારો માં એ પાત્રો હતા અને સામે આ ભીડ જાણે મને કશું જ અનુભવ ના થઈ રહ્યો હતો એમ હું ત્યાં ઓટલા પાસે બેસી ગયો... મારો દીકરો આવ્યો મને કહે ચાલો મે કહ્યું તું જા હું આવું છું... ત્યાંજ જે ઘટના સર્જાવા ની હતી તે ઘટના બની.મે કહ્યુ તું જા હું આવું છું...અને એક વિકરાળ અવાજ આખી ગુફા માં થી ભેદી ને જાણે મારા કાન માં અથડાયો... કે... આવશે તો મોદી જ.... આવશે તો મોદી જ ... (કદાચ એ કાકા એ માજી અને એ છોકરી મને આજ કહેવા માંગતી હશે... નઈ?)