pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

રાષ્ટ્રપતિભવનના વિશાળ પટાંગણમાં એક સફેદ એમ્બેસેડર કાર આવીને ઉભી રહે છે. ભૂરા રંગની કિનારી વાળી એકદમ સાદી સફેદ કોટન સાડીમાં સજ્જ મહિલા કોઈ નવાજ વિશ્વમાં ડગલા માંડતી હોય એમ મોઢા પર આશ્ચર્યના ભાવ સાથે ...