ભુલાને આ અવનવા સમાજની ઘણી બધી વાતો સમજમાં આવતી ન હતી. આ સમાજના રીતરિવાજ, ઈશ્વર માટેની કલ્પના, સાવ બિન્ધાસ્ત જાતીય વહેવાર એ બધું એને અજીબોગરીબ લાગતું હતું. બાળકોના ઉછેરની જવાબદારી કોઈ લેતું ન હતું. ...