pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પહેલો ગોવાળિયો, પ્રકરણ - ૨૦ઃ ઓતરાદા પ્રયાણ

61
5

ભુલો પર્વત ઉપર ચઢતો જ ગયો. ચઢતો જ ગયો. છેક સમી સાંજરે તે પર્વતની ટોચ ઊપર પહોંચ્યો. રસ્તામાં માંડ એકાદ સસલાનો શિકાર તે કરી શક્યો હતો. બેળે બેળે આગ પેટાવી તેણે ક્ષુધા સંતોષી હતી. એક નાના ઝરામાંથી પાણી ...