જેમ જેમ રાત ઢળતી ગઈ, તેમ તેમ અંધકાર વધારે ને વધારે ગાઢ થતો ગયો. પવનના સૂસવાટા ઝાંખરાંઓમાથી પસાર થઈને તીણી ચીસો પાડતા હતા. ભુલાના અજાગૃત ચિત્તમાં વ્યાપેલ હતાશાનો અંધકાર અને અમાસની એ ઘોર અંધારી રાતની ...