૧૯૭૪ ના તે દિવસે ૧૩ વર્ષના નરેન્દ્રે જનમંગલ સ્તોત્રનું રટણ ૫૦૦મી વખત પૂરું કર્યું. આમ તો આ સ્તોત્રના રટણથી જીવનની વિટંબણાઓ દૂર થઈ જાય છે, એમ માનવામાં આવે છે, પણ નરેન્દ્ર માટે તો તે જરૂર કલ્યાણકારી ...
સમય બદલાતાં અને મનના તરંગોમાં ઊછાળા આવતાં ઘણા બધા બ્લોગો શરૂ કરેલા. એવા જ તરંગોના ઊછાળામાં એ કાળક્રમે ‘ગદ્યસૂર’માં સમાવેશ થતા ગયા. પણ કવિતાનું ગદ્યમાં વિલીનીકરણ કરવાના ટાણે આ નવું મ્હોરૂં ચઢાવવું જરૂરી લાગ્યું. એક નદી બીજી નદી સાથે મળે, તો તો મોટી નદીનું નામ જ આગળના પ્રવાહમાં વપરાય. પણ આ તો નદી અને મેદાનનો મેળાપ – અને તે પણ સાધનાના કેફમાં!
બ્લોગ - સુર સાધના
ઇમેલ – [email protected]
સારાંશ

સમસ્યાનો વિષય