લેખક તરીકે નામ મળ્યા પછી એક અલગ જ અનુભૂતિ થાય છે. જેને શબ્દોમાં કંઇ રીતે વર્ણવી તે સમજાતું નથી. ખરેખર આજે હું જે કંઈ પણ છું તે પ્રતિલિપિ ના કારણે જ છું એમ કહેવું કંઈ ખોટું નથી. મને અહીં થી એક નામ મળ્યું અને અહીથી મને મારા વાચકો મળ્યા. જે બદલ હંમેશા પ્રતિલિપિ ને આભારી રહીશ. આગળ પણ મારી સફર શરૂ છે. હજી ઘણીબધી વાર્તાઓ મનમાં જાગૃત થઈ રહી છે જેને શબ્દો આપવાના છે. તે સાથે લેખન ને એક નવી દિશા મળી શકે તે હેતુસર પ્રયત્ન પણ શરૂ છે. મને લાગે છે કે જો આમ જ વાચક મિત્રો નો સાથ મળતો રહેશે તો ચોક્કસ હું મારી મંજિલ સુધી પહોંચી શકી. બસ આમ જ વાંચતા રહો અને તમારા અભિપ્રાય આપી મને પ્રોત્સાહન આપતા રહો. ધન્યવાદ 🙏🙏🙏
આ સિવાય તમે મને ફેસબુક, ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો @nicky Tarsariya
અને જો તમને શાયરી સાંભળવાનો શોખ હોય તો મારી યુટયુબ ચેનલ પર મુલાકાત કરો. જયા તમને મારા જ અવાજમાં રેકોર્ડ થયેલી મારી લખેલી નવી નવી લવ શાયરીઓ સાંભળવા મળશે.
@Nicky Tarsariya (દિલની વાતો)
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય