pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પ્રવાસ એક ભેદી ટાપુનો

4.5
9778

આઠ મિત્રો, ટાપુનો પ્રવાસ, વિચિત્ર સહપ્રવાસી, અચાનક આવેલો ટ્વીસ્ટ, મર્ડર, વણઉકેલાયેલુ રહસ્ય..

હમણાં વાંચો
લેખક વિશે
author
Priyadarshini 'Ika'

એક એવી વ્યક્તિ જેને લખવુ અને વાંચવું પસંદ છે. 10 માં ધોરણથી લખવાનો શોખ હતો જે પ્રતિલિપિ ના માધ્યમથી એક પ્લેટફોર્મ ઉપર પહોચ્યો. હું એક મલ્ટીનેશનલ ફાર્માસ્યુટિકલ કંપનીમાં ઈન્ટરનેશનલ રેગ્યુલેટરી અફેર્સ ઓફિસર તરીકે ફરજ બજાવુ છું અને મોટાભાગનો સમય હું વ્યસ્ત રહુ છું. અપરિણીત છું પણ બીજી અમુક જવાબદારીઓ છે જેથી લેખન કાર્ય નિયમિત નથી થતું. મને આશા છે આમ જ તમે મને સહકાર આપશો 🙏 Instagram Id - priyadarshini_the_writer Facebook id - Priyadarshini Vimal Facebook page : Priyadarshini_vankani Instagram page : .qalam_ki_awaaz. (a_wise_pen)

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Word
    08 अप्रैल 2020
    બહુજ લાંબી સ્ટોરી છે પણ બહુજ ગમી. કેમકે દરેક જગ્યાઓ અને દરેક મિત્રો સબંધીત સ્ક્રીપ્ટ આપી છે. આવા બારના પ્રવાસો ની વાતો અને મને ફરવુ બહુજ ગમે. થોડી આવી જ સ્ટોરી નુ હિન્દી ફિલ્મ છે. Yeh Jawanee Deewani.(Ranbir Kapoor.and Dipika Padukon) બહુજ સરસ ફિલ્મ છે. એમા પણ કદાચ એક "લોપા" નામ ની વ્યક્તિ છે.. જેમ આમા છે. ખુબ ખુબ આભાર....આપની ખુબ સારી મેહનત છે.. 🙏👌👍🌷🌿☘👌🙏🙏🙏
  • author
    MUBARAKA
    03 अगस्त 2019
    khub j romanchak story che bahu j saras👍👍👌👌👌
  • author
    Ravindrasinh Zala
    09 नवम्बर 2020
    વાહ આપની આ રચના માં દરેક વસ્તુ ને ખુબજ સુંદર રીતે દર્શાવવા માં આવેલ છે પ્રેમ, રોમાંચ અને રહસ્ય થી ભરપૂર છે આપ ની આ રચના બહુ જ આનંદ આવ્યો ખૂબ લાંબા સમય પછી આટલી સુંદર અને થ્રિલર વાર્તા વાંચવા મળી તમે આમ જ લખતાં રહો બહુ સરસ ક્રિએટિવ માઈન્ડ છે આપ નું દરેક પાત્રો ને બહુ સરસ રીતે રજૂ કર્યા છે અને લખાણ બી બહુ સરસ રીતે લખ્યું છે જાણે વાંચતા વાંચતા દરેક પાત્રો આંખ સમક્ષ જીવંત થઈ જાય👌👌👌👌👌