pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

ભયાનક સફર એક ટ્રેનની.(સાહસ કથા સ્પર્ધામાં આંઠમુ સ્થાન પ્રાપ્ત કરનાર વાર્તા)

4.5
6318

( ગોસાઈ ભરતવન ઉર્ફે "અંશતઃ") ઘણીબધી ઘટનાઓ આપણા જીવનમાં એવી બનતી હોય છે કે જેમના ઉપર કોઈ પણ લોકો વિશ્વાસ ન કરતા હોય, એક નજર એવું કે છે કે દુનિયામાં થતી બધીજ ઘટના પાછળ કંઇક ને કંઇક સાયન્સ હોય છે પણ ...

હમણાં વાંચો
લેખક વિશે
author
ગોસાઇ ભરતવન

હું...એ ...હું જ છું..જે ભગવાને મને મારા માટે બનાવેલો, એક કુદરતનું અદભૂત સર્જન કે જેના જીવનમાં હંમેશ સર્જનાત્મક શક્તિ થી ભરાયેલો, સામાજિક દુઃખોથી તૃપ્ત, પોતાનાં માટે બે ઘડી સમય કાઢી જીવનારો જીવ, એકાંતપ્રિય , અને મુશ્કેલ પરસ્થિતિઓમાં ક્યારેય પોતાનું માથું ન જુકે એની તકેદારી રાખી અને કાંટાળો માર્ગ પાર પાડનાર છોકરો.. અંશતઃ આપના પ્રતિભાવ આવકાર્ય રહેશે. તમે તમારા પ્રતિભાવ મને વોટ્સેપ પણ કરી શકો છો. મારો નંબર છે .8780931156

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Chaitali Patel "Chats"
    15 ઓગસ્ટ 2019
    જબરદસ્ત....અંત સુધી વાચકને જકડી રાખે એવી વાર્તા...👌👌👌
  • author
    Mahesh Taniya
    27 ઓગસ્ટ 2019
    સરસ વાર્તા છે ભાષા કેમ આવી છે ખબર નથી પડતી
  • author
    R.G.Chavda
    14 સપ્ટેમ્બર 2019
    દોસ્ત આપ કહાની સારી લાવ્યા છો પણ આ કહાની કોઈ હિન્દી કહાની નો અનુવાદ જેવી ફીલ થઈ. ઘણી જગ્યા એ ગુજરાતી શબ્દો ના અર્થ સમજવા જતા કહાની નો જે રસ ચડ્યો હોઈ, એ ઉતારવા લાગતો. આપ સારા લેખક છો. પણ આ કહાની માં અનુવાદ સાથે સાથે કહાની ને ગુજરાતી માવજત ની પણ જરૂર જણાય છે