આહાહાહા...શું શૈલી છે આપની. શું શબ્દપ્રયોગો છે. શું કહેવાની રીત છે. હું મારા આખાબોલા અને ઓછા સ્ટાર આપવા માટે પ્રતિલિપિ માં લગભગ દરેક માટે અળખમણો છું. પણ આપણી રચના વાંચ્યા પછી લાગ્યું કે પરિણામ બરોબર જ છે. પ્રથમ ક્રમ આપનો હોવો જોઈતો હતો. પણ તમારી પીઠ થબથાબાવીએ એટલી ઓછી. શબ્દો નથી જડતા પ્રશંશા માટે. જોકે મેં પણ ત્રણ થર્ડ કલાસ કૃતિઓ લખી છે. જે ટોપ 20 માં આવવાને લાયક નહોતી, મારી નજરે માં . સમય મળે તો વાંચીને પ્રતિભાવ આપશો તો મારું થર્ડ કલાસ લખાણ જરા સરખું સંતોષ પામશે.
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે