pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

સહકાર 05 સપ્ટે 2019

4.9
748

હું હજી શીખી રહી છું. મારી લખવા ની રીત સાદી છે. બસ મારી લાગણી અહીં વ્યક્ત કરું છું. એમાં સચ્ચાઈ ભરી વાત હશે.. એમાં મારાં બાળકો ની યાદ વધારે હશે.. મારી દરેક ભૂલ મને સાથ આપી...આપ સહુ ના પ્રતિભાવ ની ...

હમણાં વાંચો
લેખક વિશે
author
H. zala.

🙏😘 જયમાતાજી..😊 રાધેરાધે 🙏🌻(તા. 5/9/2019... પ્રતિલિપિ પર કવિતા & વાર્તા... આરંભ ) *લખવું મારું હ્રદય છે, શબ્દો મારો આત્મા છે. 🌸 હું H.Zala"લાગણી"..... મારો જન્મ એક નાનકડા ગામ અંકેવાળીયા...પિતાજી શિક્ષક શ્રી જેઠાલાલ એલ. જામળીયા, માતૃશ્રી ભાણીબા...પ્રાથમિક શિક્ષણ ગામમાં જ, પહેલું ધોરણ અને ચોથું ધોરણ પિતાજી પાસે જ ભણી,... માધ્યમિક શિક્ષણ.. શ્રી ભીમનાથ મહાદેવ વિદ્યાલય 🌸 દસ ધોરણ ફર્સ્ટ ક્લાસ પાસ. સાસરું ઢસાગામ... કર્મભૂમિ સુરત ..... 🌸....ગુજરાતી સાહિત્ય અનહદ વહાલું. સાથે મારું બાલુડું ખૂબ જ પ્યારું. મારુ લેખન એટલે જ મારા બાળકો. મારો પરિવાર મારો આત્મા. માઁ પપ્પા મારા હ્રદયમાં. મારા ભાઈબહેનની અતિ લાડલી, પુરા પરિવારની દીવાની. 😍 ચા પીવામાં ભારે ભૂખડ છું. રાઈસમાં હું તૂટી પડું છું. 😛એટલી હદે હું રે ભૂખડ છું. ઘીમાં તરબોળકડક સુખડી બહું ભાવે છે.😆 મારું કામ મને વહાલું છે. વાંચન - લેખન મારો ખૂબજ શોખ છે. ચશ્માં વિના ઘડીક ના ચાલતું. ગાવાનો પણ પાગલ શોખ છે. લાગણી ડ્રેસ ડિઝાઈનર છે. સિલાઈ કામમાં પરફેક્ટ છે. 🤗 સાડીને ચપ્પલ મને નવા જ ગમે છે. પીળો રંગ મારો અતિ મનપસંદ રંગ છે. એ શીવાય લાલ, લીલો, ગુલાબી, પેરોટ, બ્લેક, ઓરેન્જ, સફેદ,પણ બહુ ગમતા રંગ છે. ત્રણ આંગળીએ ત્રણ રિંગ (વીંટી) પહેરવી બેહદ મારો શોખ છે.😇 આવી દીવાની હું લાગણી... લેખન કરું છું. પ્રતિલિપિને માન જ કરું છું. મારા સૌ મિત્રોને નમન કરું છું. હું "લાગણી"....હું રે છું લાગણી.......તોયે જરૂર પડે તો બનું છું નાગણી.. ( કોઈવાર તો બનવું પડે શું કરવું ? 😑🥵..તો પછી..🫢) 🙏 🙏 જયહિન્દ 🙏 🌻 રાધેરાધે 🌻😍😘

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    03 નવેમ્બર 2019
    સરસ ,જે લખી જાણે પોતાના ર્હદય ની વાત તે લાગણી જેની લખવાની રીત મધુર, તેને આવકારો મળશે હારે લાગણી આ દુહો તમારા લખાણની શરૂઆત કરી તે માટે
  • author
    17 સપ્ટેમ્બર 2019
    લખાણ હૃદય થી લખાય એ સારું જ હોય છે.
  • author
    S.K. Patel
    13 સપ્ટેમ્બર 2019
    ખૂબ ખૂબ જ સુંદર .....
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    03 નવેમ્બર 2019
    સરસ ,જે લખી જાણે પોતાના ર્હદય ની વાત તે લાગણી જેની લખવાની રીત મધુર, તેને આવકારો મળશે હારે લાગણી આ દુહો તમારા લખાણની શરૂઆત કરી તે માટે
  • author
    17 સપ્ટેમ્બર 2019
    લખાણ હૃદય થી લખાય એ સારું જ હોય છે.
  • author
    S.K. Patel
    13 સપ્ટેમ્બર 2019
    ખૂબ ખૂબ જ સુંદર .....