pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

વહેમ

3.9
18484

તમે જે સ્ટોરી લખો એનાં પાત્રો તમારાં પર હુમલો કરે તો? તમે તમારી જ સ્ટોરીમાંથી બહાર ન નીકળી શકો તો?

હમણાં વાંચો
લેખક વિશે
author
વિશાલ ભાદાણી

વિશાલ ભાદાણીનો 'ફિક્શનાલય' નામનો વાર્તા સંગ્રહ ૨૦૧૮માં લટૂર પ્રકાશન દ્વારા પ્રકાશિત થયો છે. તેઓ પ્રયોગશીલ વાર્તા-ફિક્શન લખે છે. આ ઉપરાંત તેઓએ શ્રી ધ્રુવ ભટ્ટ લિખિત 'તિમિરપંથી' નવલકથાનો અંગ્રેજી અનુવાદ પણ કર્યો છે જેનું શીર્ષક છે - ધ પિલગ્રિમ્સ ઓફ ડાર્કનેસ.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Aakash
    07 नोव्हेंबर 2020
    op varta Hati 2 bar vanchi to pan Kai kbr na PADI pan mja aavi🔥🔥🔥🌹🌹
  • author
    02 जुन 2020
    અદભુત વર્ણન કર્યું છે તમેં, મારી લખેલી "સ્ત્રીજીવન ,જ્વાળામુખી શિખર"સાપ્તાહિક રેન્કિંગમાં શ્રેષ્ઠ રેન્કિંગ સાથે સાહસકથાની શ્રેણીમાં સર્વોચ્ચ નંબર વન ટોપ સ્થાન મેળવ્યુ છે"શાપિતનગરી એક રહસ્ય"હોરર શ્રેણીમાં બીજા નમ્બર પર રહી છે,એકસાથે બન્ને ધારાવાહિક જે પરફોર્મ કરી રહી છે જેનો ખુબજ આનંદ થયો છે,અત્યાર સુધી 19264 વાચકો વાંચી ચુક્યા છે,હજારો વાચકોના આશીર્વાદથી હું મુકામેં પહોંચ્યો છું અને આજે ખબર પડી કે ખરેખર મારી કલમમાં તાકાત છે, મને સરસ્વતીના આશીર્વાદ મળ્યા કે હું લક્ષ્ય સુધી પહોંચી શક્યો ,હું મારી જાતને ધન્ય અનુભવી રહ્યો છું.
  • author
    22 जानेवारी 2020
    વાહ, ખરેખર, અક્ષરે અક્ષરે રહસ્ય ટપકતું રક્ત હોય એમ નીતરતું હતું... બહુ જ સરસ... એવું લાગ્યું કે હરકિસન મહેતાની કોઈ નવલકથા વાંચતા હોઈએ...