pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

વિનીનું ઘર

4.1
22593

રઘવાયો થઈને એ જતો હતો. એ ઈચ્છતો હતો કે કોઈ એને ટપારે નહીં, જુએ નહીં, નિરર્થક વાતોનો કાદવ એના પર ફેંકે નહીં. એ જાણતો હતો કે આ બધું સહન કરવું જ પડે છે, સામે મોં મલકાવવું પડે છે, હાથ ફરકાવવા પડે છે. ...

હમણાં વાંચો
લેખક વિશે
ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Deepak Vakil
    04 नोव्हेंबर 2018
    વીની ને ક્યારે મળવાનું થયું નથી , કદાચ થશે પણ નહીં . વીની વિશે સાંભળ્યું છે ખરું . એક જબરું આકર્ષણ હતું વીની ના ઘર માં . બળબળતા તાપ માંથી આવેલા વ્યક્તિ ને જાણે રણ માં રણ પ્રદેશ મળી જાય અને એની ખુશીનો પાર ન રહે , એક નવ ચેતનાનો અનુભવ થાય અથવા તો કહો ને જિંદગી ની આપધાપી માં એક વિસામો ખાવા નું સ્થળ એટલે વીની નું ઘર વીની ક્યાં રહે છે શું કરે છે , એના વિશે હું કઈ જ જાણતો નથી . કદાચ વીની સૌ કોઈ ના દિલ માં રહેતી હશે . અંતર માં અજવાળું થશે ત્યારે કદાચ વીની મળશે .
  • author
    priti Shah "priti"
    26 जुलै 2019
    ખુબજ સુંદર સરસ પણ મારા મતે હર એક સ્ત્રી નુ ઘર વીની નુ ઘર બની જાય જ્યાં પતી પત્ની બન્ને ના મન ને મોકળાશ મળે કારણ ધરતી નો છેડો ઘર હોય છે ઘર ને નંદનવન બનાવવુ કે નહી ઇન્સાન ના હાથ માં જ છે
  • author
    Nipey VoraMheta
    16 जानेवारी 2019
    બહુ જ સરસ... બધા ને "વિની" ના ઘર જેવી મોકળાશ મળે એવી ઇચ્છા હોય છે... દરેક પૂરુષ ને અને દરેક સ્ત્રી ને પણ. પણ બહુ ઓછા લોકો હોય છે જે આવી મોકળાશ કોઇને આપતા હોય, અને સામે વાળા પણ એની કદર પણ કરતા હોય...