pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

શિયાળા ની એ અંધારી રાત.....

7002
4.2

શિયાળા ની કડકડતી ઠંડી માં નોકરી પરથી છૂટી હું ઘરે જવા નીકળ્યો..હું જ્યાં રહું છુ એ શહેર માં રિક્ષા માથી ઉતરી ઘર તરફ જવા માટે જ્યાં પગ ઉપાડયો ત્યાં મોબાઈલ ની રિંગ વાગી..મોબાઇલ કાઢી ને જોયું તો ...