pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

શ્રાપિત પિરામિડ【સાહસકથા સ્પર્ધામાં 5 માં ક્રમાંકે વિજેતા】

4.6
2921

સંશોધન કાર્ય કરતી એક ખોજી ટુકડી ભેદી પિરામિડ માં ફસાઈ જાય છે. આગળ શું થાય છે તે જાણવા વાંચો ભેદભરમ અને રહસ્યોથી ભરપૂર વાર્તા

હમણાં વાંચો
લેખક વિશે
author
બકુલ ડેકાટે

બુદ્ધિશાળી વાચકો માટે સાયન્સ ફિક્સન, થ્રિલર, હિસ્ટોરીકલ અને રહસ્યમયી વાર્તાઓ મારા પ્રોફાઈલ માં મળી રહેશે. નવું વાંચવાની ભૂખવાળા મને follow કરી શકે છે. આભાર.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    દિપાલી
    18 જુલાઈ 2019
    હોલીવુડ ની ફિલ્મો ને ટક્કર આપે એવી અને નિઃશબ્દ કરી મૂકે તેવી વાર્તા. આ વાર્તાને ઇનામ ના મળે તો નવાઈ
  • author
    20 ઓગસ્ટ 2019
    અદ્ભૂત કલ્પનાશક્તિ! સવાર સવારમાં ઉત્સુકતાવશ વાર્તા ખોલી અને એક વાર નહીં બે-ત્રણ વાર વાંચી કાઢી. સમયનું ધ્યાન ન રહેતાં ચા- નાસ્તાનો સમય ચૂકાઈ ગયો. અદ્ભૂત! અદ્ભૂત! અદ્ભૂત!
  • author
    paresh
    28 જુલાઈ 2019
    story that force me to read it in one go