pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

સ્પર્શ ની ભાષા (દીપાવલી સંસ્મરણો સ્પર્ધામાં કવિતા વિભાગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કવિતા)

4.6
638

બદલાતાં સમય સાથે વરચ્યુઅલ થતી જતી લાગણીઓને રજૂ કરતી કવિતા..

હમણાં વાંચો
લેખક વિશે
author
Dr. Arti Rupani

કોઈ મોટી લેખિકા નથી કે ના તો લખવાનું વ્યસન છે.. વૈદ્ય છું અને લેખન એ ઓસડ છે મારા માટે.. શબ્દોને ઔષધની જેમ વાપરું છું.. જ્યારે બહુ ખુશ કે દુઃખી હોઉં આ શબ્દો ને કાગળ પર ઉતારું છું. બીજા કોઈ ને મારું લખાણ ગમે પણ ખરાં અને ના પણ ગમી શકે પણ જ્યારે લખું છું ત્યારે મને મારી સાથે પ્રેમ થાય છે અને પ્રેમ માણસ ને સૌથી વધુ ખુશ રાખી શકે એટલે લખું છું..

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Pratilipi Gujarati FM
    30 જાન્યુઆરી 2019
    નમસ્કાર મેમ, આપની વાર્તા તથા કવિતા દિપાવલી સંસ્મરણ સ્પર્ધામાં વિજેતા થયા છે. આપને ખુબ ખુબ અભિનંદન. કૃપા કરીને આપ આપની બેંક ડીટેઈલ્સ અમને [email protected] પર મેઈલ કરી આપશો જેથી અમે આપનો વિજેતા પુરસ્કાર આપ સુધી પહોંચાડી શકીએ. આભાર.
  • author
    24 જાન્યુઆરી 2019
    very nice and congratulations
  • author
    KRUNAL JADAV
    22 જાન્યુઆરી 2019
    ખૂબ ખૂબ અભિનંદન
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Pratilipi Gujarati FM
    30 જાન્યુઆરી 2019
    નમસ્કાર મેમ, આપની વાર્તા તથા કવિતા દિપાવલી સંસ્મરણ સ્પર્ધામાં વિજેતા થયા છે. આપને ખુબ ખુબ અભિનંદન. કૃપા કરીને આપ આપની બેંક ડીટેઈલ્સ અમને [email protected] પર મેઈલ કરી આપશો જેથી અમે આપનો વિજેતા પુરસ્કાર આપ સુધી પહોંચાડી શકીએ. આભાર.
  • author
    24 જાન્યુઆરી 2019
    very nice and congratulations
  • author
    KRUNAL JADAV
    22 જાન્યુઆરી 2019
    ખૂબ ખૂબ અભિનંદન