pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પ્રીતના પાવાના સૂર

169
4.6

ભળખાંભળું થાવા આવ્યું છે.માલધારીનો નેસ બોઘરડામાં ફૂટતી દૂધની શેડ્યુ ને ઘમ્મર વલોણાથી ગાજી રહ્યો છે. આવા વ્હાલસોયા વખતે પોતાના દિયર જીવણની પથારી ખાલી જોતા દીવાના પેટમાં વીઘા જેવડી ફાળ પડી.દીવાએ તેના ...