pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

આતંકવાદ

1112
4.3

આટલું તંગ વાતાવરણ ક્યાં સુધી? જીવને મોતનું આવરણ ક્યાં સુધી? ફૂલને પણ મળે સેજ કાંટાભરી આ દિવસરાતનું જાગરણ ક્યાં સુધી? કાફલો એમનો ક્યાંય પણ નીકળે આખરે દોડવું લઈ ચરણ ક્યાં સુધી? ચાલશે આ જ રીતે અત્યાચાર ...