pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

બાર વર્ષે ખીલતું ફૂલ

4.0
896

કેરલા પ્રત્યે કુદરતનો પક્ષપાત ઊડીને આંખે વળગે એમ દેખાઇ આવે છે, નહીંતર આ દેશમાં ક્યું એવું રાજ્ય છે જેને ગોવા જેવા સુંદર સુંદર સમુદ્રના બીચીઝ ની સાથે સાથે કાશ્મીરની જેવા લીલાછમ પર્વતોની સુંદરતા પણ ...

હમણાં વાંચો
લેખક વિશે
author
મુકુલ જાની

આ ગ્રહ ઉપર આવીને પહેલો શ્વાસ લીધો એ અરબસાગરની ખારી હવાનો!...સૌરાષ્ટ્રના સાવ દક્ષિણ છેવાડે આવેલા કોડીનારમાં જન્મ અને અરબસાગર જેના ચરણોમાં દિન-રાત માથાં પછાડે છે એવાં સાવ કિનારાના ગામ છારામાં બચપણ વિત્યું. સાહિત્યનો પહેલો ઘુંટ કદાચ ગળથૂથીની સાથેજ પીધો હતો કેમ કે પિતા ખૂબજ સારા નવલિકા લેખક. ગાયકવાડ સ્ટેટનું ગામ એટલે ગામની શાળામાં સમૃધ્ધ લાયબ્રેરી આમ વાચનની શરૂઆત કક્કો ઘુંટવાની સાથે જ થઈ. ધીમે ધીમે માંહ્યલાએ કલમ પકડવા માટે જીદ કરવા માંડી ને આમ લખવાની શરૂઆત થઈ પણ વિધાત્રી છઠ્ઠીના દિવસે કદાચ હળવા મૂડમાં હશે તે એવું તે ચિતરામણ કર્યું કે મન ક્યાય પગ વાળીને બેસે નહીં, ક્યારેક નવલિકા તો ક્યારેક ગઝલ, ક્યારેક રંગમંચ તો ક્યારેક રેડિયો, ક્યારેક વળી ઠઠ્ઠાચિત્ર ઉપર હાથ અજમાવી લીધો...હાલ રાજકોટની એક એન્ટરટેઇન્ટમેંટ કંપની સાથે ફિલ્મ નિર્માણ અને લેખન ચાલે છે...વિધાત્રીના મોઢા ઉપર મંદ મંદ સ્મિત દેખાય છે, મનમાં વળી કૈંક અટકચાળું કરવાની ઇચ્છા હોય એવું લાગે છે!

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Kapil Satani
    04 सप्टेंबर 2018
    ખૂબ સરસ.... આપ મને ફોલો કરશો એવી વિનંતી. મારી તમામ રચનાઓ પર આપનો પ્રતિભાવ આપવા વિનંતી. આપ મારા અન્ય લેખો, લધુકથા તેમજ અન્ય સાહિત્ય વાંચવા તેમજ મારું વિચારક્રાંતિ પુસ્તક ઓનલાઇન પણ વાંચી શકો છો. પુસ્તક વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો. https://www.kapilsatani.com/?m=1
  • author
    Nisha Chauhan
    22 फेब्रुवारी 2019
    really ma j language use kri che... mind blowing...
  • author
    Meet Bariya
    29 जुन 2017
    મજા આવી કેરાલા ફરવાની સરળ ભાષામા
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Kapil Satani
    04 सप्टेंबर 2018
    ખૂબ સરસ.... આપ મને ફોલો કરશો એવી વિનંતી. મારી તમામ રચનાઓ પર આપનો પ્રતિભાવ આપવા વિનંતી. આપ મારા અન્ય લેખો, લધુકથા તેમજ અન્ય સાહિત્ય વાંચવા તેમજ મારું વિચારક્રાંતિ પુસ્તક ઓનલાઇન પણ વાંચી શકો છો. પુસ્તક વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો. https://www.kapilsatani.com/?m=1
  • author
    Nisha Chauhan
    22 फेब्रुवारी 2019
    really ma j language use kri che... mind blowing...
  • author
    Meet Bariya
    29 जुन 2017
    મજા આવી કેરાલા ફરવાની સરળ ભાષામા