pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

ત્રણ લઘુકાવ્યો

4.4
895

<p>ઓક્ટોબર-નવેમ્બર ૨૦૧૪ ના &#39;અખંડઆનંદ&#39; સામાયિકના દિપોત્સવી અંકમાં પ્રકાશિત થયેલા મારા ત્રણ લઘુકાવ્યો.</p> <p>&nbsp;</p>

હમણાં વાંચો
લેખક વિશે

લેખિકા : રાજુલ ભાનુશાલી પરિચય : મારું નામ રાજુલ ભાનુશાલી. ગૃહિણી છું. વર્ષો સુધી ઘર-પરિવાર-વ્યવહારમાં રચી પચી રહી. ઉમરનાં ચાલીસમા વર્ષે જીવનમાં એક નવો વળાંક આવ્યો. એ વળાંક પર શબ્દોનું સાનિધ્ય પ્રાપ્ત થયું અને એક નવા અધ્યાયનો આરંભ થયો. લખવું ગમે છે. માણવું એથીય વધુ ગમે છે. કલમ પકડતાંની સાથે જ મને એવું લાગે જાણે મારી પાંખો ફૂટી નીકળી છે અને આખું આકાશ મને પોતાની ભુજાઓ પસારી બોલાવી રહ્યું છે..! હા, જીવનમાં વધુ એક આયામ ઉમેરાવાની તૈયારી છે. ટુંક સમયમાં મારું ઓનલાઈન લેડિઝ ફેશન બુટિક લાવી રહી છું -- &quot;વારા&quot;.. સંપર્ક : https://rajulbhanushali.wordpress.com/ [email protected]

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    ભરત ચકલાસિયા
    24 एप्रिल 2018
    અતિશય ગુઢાર્થ છુપાયો છે આપની આ રચનાઓમાં રાજુલ. ખરેખર ખૂબ જ ઉચ્ચકક્ષાની સાહિત્યકાર આપની અંદર છુપાયેલી છે. ખૂબ જ સરસ.
  • author
    23 जुन 2019
    બહુ જ સુંદર. મારી રચનાઓ, સેક્સ મેનિયાક, નર્વસ નાઈનટીન અને બી માય વેલેન્ટાઈન પણ પ્રતિસાદ માટે તત્પર છે.
  • author
    Dhiyana Shah "પંક્તિ"
    07 मे 2018
    સરસ ટૂંકમાં ઘણું
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    ભરત ચકલાસિયા
    24 एप्रिल 2018
    અતિશય ગુઢાર્થ છુપાયો છે આપની આ રચનાઓમાં રાજુલ. ખરેખર ખૂબ જ ઉચ્ચકક્ષાની સાહિત્યકાર આપની અંદર છુપાયેલી છે. ખૂબ જ સરસ.
  • author
    23 जुन 2019
    બહુ જ સુંદર. મારી રચનાઓ, સેક્સ મેનિયાક, નર્વસ નાઈનટીન અને બી માય વેલેન્ટાઈન પણ પ્રતિસાદ માટે તત્પર છે.
  • author
    Dhiyana Shah "પંક્તિ"
    07 मे 2018
    સરસ ટૂંકમાં ઘણું