pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

40 વર્ષ પછી મળ્યા

5
39

વીસ તો તમે કહો છો પણ અમે તો ચાલીસ વર્ષ પછી મળ્યા હતા. બસ ફોનમાં વાતો થતી રહેતી વારંવાર અને મેસેજની તો ભરમાર. ફોન પર વાત પૂરી થાય પછી વડોદરા આવવા માટે આમંત્રણ આપવા માટે ક્યારેય ના ચૂકે. મેં પણ ...

હમણાં વાંચો
લેખક વિશે
author
પ્રભુ દેસાઈ

આમ તો એક સળીના બે કટકા નહિં કરવાનો હું ધંધો કરું છું. પઈની પેદાશ નહિં ને ઘડીની નવરાશ પણ નહિં. ભણ્યો છું ઈંગ્લીશ મિડિયમમાં પણ ગુજરાતી સાહિત્યમાં ઉંડો રસ ધરાવું છું. ખૂબીની વાત તો એ છે કે ગુજરાતી ભાષાના વિષયમાં મારે ક્યારેય પાસીંગ માર્કસથી વધુ માર્કસ આવેલા નથી. હવે અહીં આપ લોકો મને કેટલા માર્કસ આપો છો તેનો પણ હું જરા સ્વાદ ચાખી જોઉં. 03-03-2025

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Rasikbhai Raval
    12 માર્ચ 2025
    કેવા સંજોગોના કારણે મિત્રતા અટકી તે હકીકત ભવિષ્યમાં જ્યારે કુદરતી રીતે મળવાનું થાય ત્યારે જ જાણી શકાય. તમને તમારા સ્ત્રી મિત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. તે સંજોગોમાં બીજી કલ્પનાઓ કરવી યોગ્ય નથી. જીવનમાં બનતા કેટલાક પ્રસંગ એવા હોય છે જેનો માત્ર સમય જ જવાબ આપે છે. સરસ
  • author
    Kalpana patel
    11 માર્ચ 2025
    કદાચ એના પતિને પસંદ ના હોય ને ફરી મળવાની મનાઈ કરી હોય. મિત્ર ને કહીને દુઃખ કરવા ના માંગતી હોય તો પણ કોઈ રીપ્લાય ના આપ્યો હોય. કોઈ ને દુઃખ ના થાય.શ્રેષ્ઠ ઉપાય તરીકે જવાબ આપ્યો નહીં. ક્યાંક વિશ્વાસ હશે મિત્ર પર કે એ સમજી શકશે.
  • author
    Aakash
    10 માર્ચ 2025
    બહું જ સરસ 👏 મારી રચનાં "તું હાલ પણ એ જ છે.", ને પ્રતિલિપિ પર વાંચો :, https://pratilipi.page.link/NfzJriypuCKLfeUx8 વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!