શિક્ષકત્વ મારો ધર્મ છે અને શાળા એ મારું મંદિર... નાના નાના બાલુડા એ જ મારા ભગવાન... અને દિન-પ્રતિદિન હું આજ ભગવાનની પૂજા કરું છું.. અને આ મંદિરમાં નિર્દોષ સ્મિત રૂપી જે પ્રસાદ મળે છે તેનાથી જિંદગી ખરેખર પાવન થતી રહે છે..
મારા ચહેરા પરનું હાસ્ય..... નાના નાના બાલુડાઓની દુનિયા.... ખરેખર ! જીવવા જેવું કંઈ છે તો અહીં જ છે.... 😃
🌹પશુ-પંખી , વૃક્ષો, ફૂલો, પ્રકૃતિ.... મારું સ્પંદન ❤️
🏃🙆🙋🚶🏃🌷🌼🌿🐦🐤🐥🐟🐈🐕🌈☀️🌳
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય